સમકક્ષતા પ્રમાણપત્ર (EQUIVALENCY CERTIFICATE)

સમકક્ષતા પ્રમાણપત્ર

(EQUIVALENCY CERTIFICATE)

👉સમકક્ષતા પ્રમાણપત્ર ફી રૂ. 200 રહેશે.
👉સમકક્ષતા પ્રમાણપત્ર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૨૧૧/૫૯૦/છ, તારીખ. ૨/૬/૨૦૧૧ મુજબ આપવામાં આવે છે. 
👉ધોરણ ૧૦ પછી ડિપ્લોમા કરેલ હોય ત્યારે ધોરણ ૧૨ સમકક્ષતા પ્રમાણપત્ર માટે જરૂરી આઘાર –પુરાવા.
  1. ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  2. ધોરણ ૧૦ L.C ની ઝેરોક્ષ
  3. ડિપ્લોમા છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ ઝેરોક્ષ
  4. ડિપ્લોમા પ્રોવીઝનલ સર્ટી / કોન્વોકેશન સર્ટી
  5. ID Proof ની ઝેરોક્ષ
નોંધ:
ધોરણ ૧૦ પછી પોલીટેકનિકમાં ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ.
ધોરણ ૧૦ પછી બે વર્ષ કે તેથી વધુ સમયનો ITI (N.C.V.T અને G.C.V.T માંથી) નો કોર્ષ કરેલ હોય અને ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ અંગ્રેજી વિષય અથવા ગુજરાત ઓપન સ્કુલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો ધોરણ ૧૨ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  1. ધોરણ ૧૦ પછી ITI કરેલ હોય તેના માટે જરૂરી આઘાર પુરાવા
  2. ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  3. ધોરણ ૧૦ ની L.C ની ઝેરોક્ષ
  4. ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  5. ધોરણ ૧૨ અંગ્રેજી વિષય પાસની માર્કશીટની ઝેરોક્ષ
  6. ID Proof ની ઝેરોક્ષ
👉ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI બે વર્ષનો કોર્ષ કરેલ હોય (N.C.V.T અને G.C.V.T માંથી) તો ધોરણ ૧૦ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
👉ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI નો બે વર્ષનો કોર્ષ કરેલ હોયતો ધોરણ ૧૦ ની ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ગુજરાતી તથા અંગ્રેજી વિષય પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
  1. ધોરણ ૮ / ધોરણ ૯ પાસની માર્કશીટની ઝેરોક્ષ
  2. L.C ની ઝેરોક્ષ
  3. ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  4. ધોરણ ૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષય પાસની માર્કશીટ ની ઝેરોક્ષ
  5. ID Proof ની ઝેરોક્ષ
👉કોઈપણ દસ્તાવેજ મેળવવા માટે ચૂકવેલ ફી પરત મળવા પાત્ર નથી.

👉પોસ્ટલ ચાર્જ સાથે ની કુલ ફી સ્ટેટ બેંક કલેકટ પોર્ટલ પર (Online) ચૂકવવી જરૂરી છે.
👉 કોઈપણ દસ્તાવેજો માટે અરજી કર્યા પછી તમને અરજી મળ્યાનો ઇમેઇલ / SMS મળશે, સાથે જ તમે સંબંધિત એપ્લિકેશન ના દસ્તાવેજ કેટેગરીમાં સ્ટુડન્ટ મેનુ માં તમારી એપ્લિકેશન જોઈ શકો છો. જો કોઈ પણ સંજોગોમાં તમને અરજી મળ્યાનો ઇમેઇલ / SMS મળ્યો નથી, અથવા સ્ટુડન્ટ મેનૂ હેઠળ તમારી અરજી કરેલી જોવામાં સમર્થ નથી તો અમને gsebeservice@gmail.com પર ઇમેઇલ દ્વારા જાણ કરીશકો છો.
Go And Fill The Form👇


➤ Join Agriculture Competitive Exam on ⇟  

              ➤ Telegram Channel  

              ➤ Instagram  

No comments:

Post a Comment